Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીએ પત્રકાર સાથે ગાળાગાળી કરી ગેરવર્તન કર્યું.

Share

ગત તારીખ 1/8/2021 ના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં દેશી તથા વિદેશી દારૂના અડ્ડા ધમધમ આવી રહ્યા હતા તે બાબતની જાણ વીક અપડેટના સબ એડિટર મુર્તુઝા અલી મસાણીને થતા પાનોલી જીઆઇડીસી જે જગ્યાએ દારૂનું વેચાણ થતું હતું ત્યાં પહોંચી રૂરલ પોલીસ ચોકી પર અરજી લખાવેલ ત્યાંથી પી.એસ.ઓ. જતીનભાઈએ જણાવેલ કે તમારી અરજી પાનોલી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ જેકાભાઈને ટ્રાન્સફર કરેલ છે.

તો અમોની રૂરલ પોલીસ ચોકીમાંથી શૈલેષભાઈ જેકાભાઈના નંબર પર અમે ફોન કરી વર્દી વિશે પૂછતા શૈલેષભાઈ જેકાભાઈએ વીક અપડેટના રિપોર્ટ સાથે ગાળાગાળી કરી ગેરવર્તન કરેલ જેનો ઓડિયો વાઇરલ થયેલ છે.

Advertisement

આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં આજરોજ વીક અપડેટના તંત્રી સબ્બીર મુસા પટેલ દ્વારા અંકલેશ્વર ડીવાયએસપી સાહેબ તથા એસપી સાહેબ લેખિત અરજ કરેલ છે. તો આ બાબતે શું કાર્યવાહી થશે હવે જોવું રહ્યું…

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

કાલોલ તાલુકાના કાતોલ ગામે આયુષ્માન ભારત આરોગ્ય વીમા અંતર્ગત ગોલ્ડન કાર્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી:

ProudOfGujarat

વડોદરા : એન.આર. સી બિલના વિરોધમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લાની પ્રાકૃતિક ખેતીની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!