Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શહેરમાં કોરોના મહામારી વચ્ચે મહોરમની સરકારી ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાઇ.

Share

લીંબડીમાં તલાવ મોહલ્લામાં વર્ષોની પરંપરા અનુસાર અત્યાચાર અને અસત્યની સામે થયેલ જંગમાં પોતાના બલીદાન માટે ઇમામ હુસૈનની યાદમાં તાજીયા બનાવવામાં આવ્યા હતા, આ કપરા સમયમાં કોરોનાની મહામારી હોવાથી તાજીયાનું જુલૂસ આયોજકો દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું હતું, અને તાજીયા એક જ સ્થળ પર મૂકી કોરોનાની ગાઈડલાઈન અનુસાર ઇમામની યાદમાં ગમ મનાવવામાં આવ્યું હતું. આ ગમનાં અવસરમાં લીબડીના માતમ ચોક અને તલાવ મહોલ્લા ખાતે એક સ્થળે મહોરમ રાખીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તલાવ મહોલ્લા યંગ ગ્રુપ તથા આગેવાનો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દહેજની જી.એફ.એલ. કંપનીમાં કેમિકલ લીકેજથી 5 જેટલા કામદારોને થઈ અસર.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આવેલ હરી અનમોલ ગૌશાળામાં ગાયના છાણ અને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડાઓ બનાવવાનો નવતર પ્રયોગ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં હસ્તે હાલોલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોનું લોકોર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!