Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા: નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન-ડુમખલ સંસ્થા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો

Share

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા અને જય જલારામ આઈ હોસ્પિટલ ના માધ્યમ થી ડુમખલ વિસ્તાર ના ગામડાઓમાં તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ આંખ તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 92 જેટલા દર્દીઓ ની OPD થઈ હતી. સાથે ભરત એસ તડવી(NVG) અને ડૉ. તેજસ જોશી દ્વારા સ્થાનિક લોકો ને આંખ ની સાવચેતી અંગે વિવિધ પ્રકાર ની જરૂરી સારવાર અંગે ની સમજણ આપવામાં આવી હતી.

તાહિર મેમણ : ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રીજ નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.

ProudOfGujarat

દાહોદ-વરસાદના કારણે ફતેપુરાના પોલીસ સ્ટેશન સામે આવેલુ અાંગણવાડીનુ જુનુ મકાન ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!