Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : નદીસર પેટા ચુંટણી માટે ફોર્મ ચકાસણી મામલતદાર દ્વારા કરવામાં આવી.

Share

પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની અને 124 શહેરા વિધાનસભાના વિસ્તારની 22 નદીસર સામાન્ય મહિલા બેઠકની આગામી 3 સપ્ટેમ્બરના યોજાનારી પેટાચૂંટણી અંગે આ બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હીનાબેન પરમારના ચૂંટણી ફોર્મ ચકાસણી કામગીરીમાં મામલતદાર કચેરી ગોધરા ખાતે મામલતદાર દ્વારા થયેલ ચકાસણીમાં તાલુકા પંચાયતના ઉમેદવાર હીનાબેન પરમાર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશ મંત્રી રફીક તિજોરીવાલા, એસ સી ડિપાર્ટમેન્ટ પંચમહાલના ચેરમેન રાજેશભાઈ હડિયલ, સ્થાનિક આગેવાન ભાતીભાઈ પરમાર, શહેરા વિધાનસભાના ઉમેદવાર દુષ્યંત ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહી સહયોગ આપેલ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ મંજુર કરેલ.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયાના જુના ટોઠીદરાના સરપંચને ધમકી આપી અપશબ્દો બોલતા જિલ્લા કલેક્ટરને આવેદન આપી કરાઇ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસીસનાં કેસમાં વધારો..! તંત્ર થયું દોડતું…

ProudOfGujarat

પદ્મ ભૂષણ ગાયિકા શારદા સિન્હા : રોહિત શર્માએ મહારાણીમાં તેની સંસ્કૃતિની લડાઈને કેપ્ચર કરવાનું અદ્ભુત કામ કર્યું છે.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!