Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જે સાંઈ મિશન હેપ્પીનેસ તથા રોટરી બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

Share

અંકલેશ્વરમાં જે સાંઈ મિશન હેપ્પીનેસ તથા રોટરી બ્લડ બેન્ક દ્વારા કુમારપાળ ગાંધી રોટરી બ્લડ બેંક ખાતે સ્વર્ગસ્થ અવનિશ અંકલેશ્વરીયા તથા લકી બિન્દ્રાના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ, ડોક્ટર મહેશ મિસ્ત્રી, મોતીભાઈ રોહિત, ભાઈલાલ મકવાણા, રાજુ રોહિત, આશિષ મોદી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્ત એકત્ર કરી બ્લડ બેંકને આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાત સ્થાપના દિવસના મહિનામા અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધી

ProudOfGujarat

અમદાવાદ : મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામે સોલાર લાઈટ ની બેટરીઓની ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!