Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ ટાઉનમાં સર્કલ ત્રણ રસ્તા પાસે પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું.

Share

હાંસોટ ટાઉનમા સર્કલ ત્રણ રસ્તા પાસે લોક ભાગીદારીથી હાસોટ સર્કલ પોલીસ ચોકીનુ નવનિર્મિત થયેલ મકાનનું આજરોજ તા.૧૪/૧૦/૨૦૨૧ ના રોજ રાજેન્દ્રનસિંહ ચડુાસમા(IPS) પોલીસ અધિક્ષક ભરૂચનાઓના વરદ હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર વિભાગ તથા કે.એમ. ચૌધરી I/C પોલીસ ઇન્સ્પેક્ટર હાસોટ પોલીસ સ્ટેશનનાઓ તેમજ મામલતદાર હાાંસોટ તેમજ હાંસોટ તાલુકા પ્રમખુ ગેમલસિંહ તથા ઉપપ્રમખુ સંગીતાબેન તથા તાલુકા કારોબારી અધ્યક્ષ જયેશભાઇ તેમજ ખરચ બિરલા કંપનીના મનીષ કિશોર તેમજ અલવા કિફોર કંપનીના મંદીપસિંહ તેમજ કાકાબા હોસ્પિટલ હાાંસોટના પ્રતિનિધિઓ તેમજ બીજા મહાનભુવો હાજર રહ્યા હતા.

આ હાાંસોટ સર્કલ પોલીસ ચોકી બનવાથી કાયમી ધોરણે ચોકી ઉપર પોલીસ કર્મચારી હાજર રહશે અને તેના કારણે હાંસોટ કોમી સંવેદનશીલ ટાઉન હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેશે તેમજ સદર સર્કલ ચોકી પાસે CCTV કેમેરા ગોઠવવામા આવેલ હોય જેના કારણે પણ
ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવામા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવામા મદદરૂપ થશે.

Advertisement

Share

Related posts

કોરોના વાઇરસનાં લોકલ ટ્રાન્સમિશનનાં ભય વચ્ચે ગોધરા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

જામગરી બંદૂક સાથે એક ઈસમ ને પાલીતાણા ના જશપરા પાસેથી ઝડપી   પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

વડોદરા: નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા યુવાનો ઉમટ્યા: કોરોના ગાઇડલાઇનના ઉડાવ્યા ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!