Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લખતર તાલુકા કડુ ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો : 6 ઘાયલ.

Share

લખતર તાલુકાના કડુ ગામ પાસે આવેલી વલ્લભીપુર કેનાલથી 100 મિટર દૂર સુરેન્દ્રનગર તરફથી દર્શન કરી પરત ફરી રહેલ કારના ચાલક દ્વારા આગમ્ય કારણોસર કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બાજુની ખાડીમાં ઉતરી જતા કારમાં સવાર વ્યક્તિઓ ઇજા ગ્રસ્ત થતા લખતર 108 દ્વારા સુરેન્દ્રનગર રીફર કરેલ હતા ત્યારે અન્ય 108 દ્વારા બાકીના ઘાયલ વ્યક્તિઓને લખતર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ ની આદિવાસી પ્રજા ઝંખે છે પાક્કા મકાનો ,કલેકટર ને આપ્યુ આવેદન

ProudOfGujarat

આમોદમાં ૧.૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ શોપિંગ સેન્ટરની નગરપાલિકા દ્વારા હરાજી ન થતા જર્જરિત હાલતમાં

ProudOfGujarat

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો કડોદરા પ્રહરી કેમિકલકાંડ બાબતે ચુકાદો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!