Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળનાં લુવારા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું.

Share

માંગરોળ તાલુકાના લુવારા ગામે રાત્રી દરમિયાન દીપડાએ ત્રણ વર્ષીય વાછરડીનું મારણ કર્યું હતું. લુવારા ગામે રહેતા આદિવાસી પશુપાલક બળવંતભાઇ રામુભાઇ વસાવાના આંગણામાં બાંધેલી ત્રણ વર્ષની વાછરડીનો દીપડાએ શિકાર કર્યો હતો. આ ઘટનાની જાણ લુવારા ગામના સરપંચ કાંતિભાઈ વસાવાએ વન વિભાગને કરતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાએ શિકાર કરેલ વાછરડીનું પી.એમ કરાવ્યું હતું તેમજ પશુપાલકને નુકશાનીનું વળતર મળે તેવી કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : હેલ્પીંગ નિડસ ગૃપ દ્વારા કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા પનીરનાં 42 નમૂના લઈ લાઈસન્સ વિનાની 4 દુકાનો બંધ કરાવી

ProudOfGujarat

વલભીપુરના માલપરા ગામે ૫ ગેમ્બલર રંગેહાથ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!