Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળનાં લુવારા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું.

Share

માંગરોળ તાલુકાના લુવારા ગામે રાત્રી દરમિયાન દીપડાએ ત્રણ વર્ષીય વાછરડીનું મારણ કર્યું હતું. લુવારા ગામે રહેતા આદિવાસી પશુપાલક બળવંતભાઇ રામુભાઇ વસાવાના આંગણામાં બાંધેલી ત્રણ વર્ષની વાછરડીનો દીપડાએ શિકાર કર્યો હતો. આ ઘટનાની જાણ લુવારા ગામના સરપંચ કાંતિભાઈ વસાવાએ વન વિભાગને કરતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાએ શિકાર કરેલ વાછરડીનું પી.એમ કરાવ્યું હતું તેમજ પશુપાલકને નુકશાનીનું વળતર મળે તેવી કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આયકોનિક વિક સમારોહ” ની ઉજવણી લીડ બેન્ક સેલ બેંક ઓફ બરોડા દ્વારા કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નાં હાંસોટ તાલુકાનાં પાંજરોલી ગામની સીમમાં આવેલ એક કંપનીમાં લૂંટ ચલાવવના પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ

ProudOfGujarat

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, CM ભૂપેન્દ્ર પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!