Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જુના તવરા ગામ ખાતે લાભપાંચમનાં અવસરે રૂડો ધાર્મિક સત્સંગનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચનાં જૂના તવરા ગામ ખાતે લાભપાંચમે ભરૂચના સનાતન ધર્મના ગાદીપતી પ.પૂ સોમદાસ બાપુના સાનિધ્યમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પ.પૂ સોમદાસ બાપુના સાનિધ્યમાં લાભપાંચમના પાવન અવસરે નવા વર્ષમાં આવનાર નવું વર્ષ બધા માટે શુભદાયીઅને લાભદાઇ નિવડે તેવા આશીર્વાદ આપ્યા હતાં. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે કિશોર પ્રજાપતિના ઘરે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ.પૂ સોમદાસ બાપુ અને ગુરુ ભક્તો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચના જૂના તવરા ગામના ગામજનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે પ.પૂ સોમદાસ બાપુએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ધરમપુર અને ચીખલીમાં સાત ઇંચ ખાબક્યો :બારડોલી-નવસારીમાં છ ઇંચ :ખેરગામ અને જલાલપોરમાં પાંચ ઇંચ અને વધઈ વાંસદામાં ચાર ઇંચ વરસાદ

ProudOfGujarat

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ પણ કેરેલા પીડિતોની વહારે…

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડે 22મી વર્ષગાંઠ મનાવી, રૂ. 2,900 કરોડની એયુએમનો માઇલસ્ટોન વટાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!