Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં સેવાભાવી યુવાનો દ્વારા અનોખી પહેલ : ફૂટપાથ પર ઈજાગ્રસ્ત થયેલ વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા.

Share

અંકલેશ્વરમાં સેવાભાવી યુવાનો દ્વારા ફૂટપાથ ઉપર ઇજગ્રસ્ત પડેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વર સ્ટેશન રોડ ઉપર એક વૃદ્ધ ઇજગ્રસ્ત હાલતમાં પડ્યા હતા જે વૃદ્ધને શહેરના સેવાભાવી યુવાનોએ જોતા તેઓએ ઇજગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક 108 સેવાની મદદ વડે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી પોતાની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં લોકો પાસે કોઈને હેલ્પ કરવાનો સમય નથી તેવા સમયે આ યુવાનોની સેવા બિરદાવા લાયક છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે વિરમગામના ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયુ

ProudOfGujarat

વિવિધ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઓ…

ProudOfGujarat

ભરૂચ : કાસવા સમની ગામમાં સાડા આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!