Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની ઉદ્દેશીકા વાંચન કરાઇ.

Share

આજરોજ તાલુકા મથક માંગરોળમા આવેલ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત કોર્ટ પરિસરમાં સિનિયર સિવિલ જજ સાહેબ એમ બી દવેની અધ્યક્ષતામાં ભારતના સંવિધાનની ઉદ્દેશીકા એક સાથે એક સૂરમાં વાંચન કરવામાં આવેલ હતી. તેઓની સાથે બાર એસોસિયેશનના પ્રમુખ એ.બી.ઠાકોર, ઉપપ્રમુખ કિરણસિંહ પરમાર તથા તમામ વકીલ સભ્યો, કોર્ટ સ્ટાફ, સરકારી વકીલો, લીગલ સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે આભારવિધિ એડવોકેટ સુહેલ એસ નૂરે કરેલ હતી.

વિનોદ મૈસુરિયા

Advertisement

Share

Related posts

વડોદરાના બાપોદ વિસ્તારમાં પંચરની દુકાનની આડમાં ગાંજો વેચતો ઈસમ પકડાયો

ProudOfGujarat

લીંબડી તાલુકાના પાણશીણા ગામે ચિમનભાઈ ચકુભાઈ હાઈસ્કૂલનુ ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ઘણા ગામડાઓમાં અંધારપટ હોય છે ત્યારે ગોધરા શહેરમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટ ચાલું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!