Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માંડવા પાટીયા પાસે આરામ હોટલના કંપાઉન્ડ સ્થિત ન્યુ પટેલ ઓટોમોબાઈલની દુકાનમાંથી ડુપ્લીકેટ ઈંધણના જથ્થા સાથે વિક્રેતાને ઝડપી પાડયો.

Share

અંકલેશ્વર-ભરૂચ હાઈવે ઉપર આવેલ માંડવા પાટીયા પાસેની આરામ હોટલના કમ્પાઉન્ડમાં ન્યુ પટેલ ઓટો મોબાઇલ નામની દુકાન આવેલ છે જે દુકાનનો સંચાલક નૌમાન હશન પટેલ ફોર વ્હીલ વાહનોના સ્પેર પાર્ટસની આડમાં ટાટા કંપનીનું ડીઝલ વાહનોમાં પ્રદૂષણ ઘટાડવાનું ડુપ્લિકેટ ઈંધણ ગેરકાયદેસર વેચાણ કરે છે જેવી માહિતના આધારે કંપનીના અધિકારી યોગેશ ચૌધરીએ અંકલેશ્વર શહેર પોલીસની મદદ વડે ન્યુ પટેલ ઓટો મોબાઇલની દુકાન ખાતે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ડુપ્લીકેટ ઈંધણના આઠ નંગ-ડબ્બા મળી કુલ 8 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દુકાનદાર નૌમાન પટેલને ઝડપી પાડી તેના વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સ્થિત લુપીન કંપની માં ૫૦ વર્ષ પુર્ણ થતા ઉજવણી કરાઈ

ProudOfGujarat

બીલીમોરા ના વોર્ડ નં – 9 માં ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી મુખ્ય રસ્તા પર ફેલાયું.

ProudOfGujarat

ઝઘડીયાની વર્ધમાન એક્રેલિક કંપનીમાં કોરોના સારવારનો ખર્ચ આપવાની માંગ સાથે કામદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!