Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શહેરના નાનાવાસ વિસ્તારમાં CSC દ્વારા ઈશ્રમ કેમ્પ યોજાયો.

Share

ઈશ્રમ કાર્ડ એ સરકારની અલગ અલગ યોજનાઓ માટેનુ ઉપયોગી કાર્ડ છે ત્યારે આ કાર્ડ અસંગઠિત જુથોને કાઢી આપવામાં આવે છે. જે લોકો પેન્શન પાત્ર હોય, સરકારી નોકરી હોય કે ઈન્કમટેકસ રિટર્ન કરતા વ્યક્તિઓને આ કાર્ડનો લાભ મળવાપાત્ર નથી, આ સિવાયના તમામ 16 વર્ષ થી 59 વર્ષના લોકોને આ કાર્ડનો લાભ મળવાપાત્ર છે ત્યારે આજે લીંબડી શહેરના નાનાવાસ વિસ્તારમાં CSC દ્વારા ઈશ્રમ કેમ્પ યોજવામા આવ્યો હતો ત્યારબાદ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લીંબડી ચીફ ઓફિસર એન.કે.ભગોરા, લીંબડી CSC મેનેજર, સમાજસંગઠક ઇન્દ્રજીતસિંહ ઝાલા, અને લેબર ઓફિસર કરણસિંહ ચુડાસમા હાજર રહ્યા હતાં. આ કાર્ડનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત : લિંબાયત વિસ્તારમાં આવેલ કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

નડિયાદમાં ગુરૂનાનક સોસાયટી નામને એક વર્ષ પૂર્ણ થતાં મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અયોધ્યાનગર સ્થિત સંતોષી માતા મંદિરના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!