Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : છાપરાભાઠામાં લગ્ન પ્રસંગે રૂપિયાની લેવડદેવડ મામલે બે જૂથ વચ્ચે અથડામણ.

Share

સુરતના છાપરાભાઠા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં 200 થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના છાપરાભાઠા વિસ્તારમાં એક લગ્નપ્રસંગમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચકયો હતો અને રૂપિયાની લેતીદેતી મામલે બે જૂથ આમને સામને મારામારી પર ઉતરી ગયા હતા આ જૂથ અથડામણમાં સ્થાનિકો દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો જેમાં ૨૦૦ થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અમરોલી પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

હરિધામ સોખડાનો પ્રબોધ સ્વામીના ગયા બાદ પણ વિવાદ યથાવત.

ProudOfGujarat

ભાલોદ ના નદી કિનારા પાસેથી નવ ફુટ જેટલો લાંબો અજગર મળી આવ્યો સેવ એનિમલ ટીમ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે પકડીને વન વિભાગને સોંપ્યો

ProudOfGujarat

આર યા પાર નાં અભિનેતા વરુણ ભગતે ચાહકો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!