Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ નગરમાં દાંતીના ઘા જિંકી એક ઇસમનું ઢીમ ઢાળી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

Share

(ઇરફાન પટેલ.આમોદ)

ભરૂચના આમોદ નગરના માંડવા ફળિયા મોટા તળાવ પાસે નજીવી બાબતે એક ઇસમનું દાંતીના ઘા જિંકી ઢીમ ઢાળી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રિય માહિતી અનુસાર આમોદ નગરમાં રહેતા મનુ મહિલા રાઠોડ પાછળ પોતાના ઘર પાસે જમતા જમતા અભદ્ર ભાષા બોલતા હોય સામે રહેતા કાશીબેને વિનોદ ઉકેડ રાઠોડને કહ્યું હતું કે મનુ રોજ અભદ્ર ભાષા બોલ્યા કરે છે. જેની રીસ રાખી વિનોદે તેના ઘરમાંથી દાંતી લઈ આવી મનુના મોઢાના તેમજ છાતીના ભાગે દાંતીના ઘા ઝીંકી મનુ રાઠોડનું ઢીમ ઢાળી દિધી હતું. હત્યા સંદર્ભે રમેશ ચંદુ રાઠોડે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા વિનોદ રાઠોડની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પરીક્ષાના આગલા દિવસે બપોરે અને સાંજે તેમ જ રાત્રિએ ભરૂચના વાલીઓ શું કરશે અને શું નહીં કરે તેની વિગતો જાણો… આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ?

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

ProudOfGujarat

છોટાઉદેપુરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!