Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાનાં સીમરથા ગામમાંથી દેશી દારૂનું વેચાણ કરતાં મહિલાનાં ઘરે પોલીસની રેડ, મહિલા ભાગી છૂટી.

Share

આમોદ પોલીસ કરેણાં વિસ્તારમાં ડ્રાઇવ પર હતા દરમિયાન સીમારથા ગામમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. બાતમીનાં આધારે પોલીસે વેચાણ સ્થળ પર રેડ કરી હતી જ્યાંથી એક મહિલા નાસી છૂટી હતી. પોલીસે ઘરની તલાશી લેતા પ્લાસ્ટિકની થેલીમાં પેક બે કિલો દેશી દારૂ હાથ લાગ્યો હતો, જેની કિમત 40 રૂપિયા થાય છે. પોલીસ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી ગોળખ વેપારીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સ્ટીલના વેપારીને ૧.૩૭ કરોડના માલ સામે આપેલાં ચેકનું પેમેન્ટ અટકાવી ઠગાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : બાર દિવસ અગાઉ દિલ્હી ટ્રેડીંગ ગોડાઉનમાં કરેલ ચોરીનો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

જુના બોરભાઠા બેટ ગામે સુપર ફાર્મ કેમેસ્ટ્રી લિ. (યુપીએલ) દ્વારા 14 લાખના સુલભ શૌચાલયનું ખાતમુહૂર્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!