Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ નજીકથી વહેતી ઢાઢર નદીની સપાટી ઘટતા તંત્રએ હાશકારો લીધો.

Share

ભરૂચ જીલ્લાનાં આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીનાં જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસનાં વિસ્તારમાં વરસાદની માત્રા ઘટતા ઢાઢર નદીની સપાટી પણ ઘટી રહી છે. તેમ છતાં આજે સુત્રોનાં જણાવ્યા અનુસાર ઢાઢર નદીની સપાટી 98 ફૂટ નોંધાય હતી. અત્રે નોંધવું રહ્યું કે ઢાઢર નદીની ભયજનક સપાટી આમોદ ખાતે 102 ફૂટ છે જેથી ઢાઢર નદી ભયજનક સપાટીની નીચે વહી રહી છે. તેમાં છતાં હજી કાંઠાનાં વિસ્તારો પર આવેલ ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના અંધેર વહીવટ ને જોઈ લાલ ધૂમ બન્યા રાજ્ય ના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી……

ProudOfGujarat

અંકલેશ્વરના વિવિધ ગામડાઓનાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ માટે બસની સુવિધાઓ પુરી કરવા ઉગ્ર માંગ.

ProudOfGujarat

રાજપીપળાનાં ચિરાગ પટેલને ફેસબુક પર મેસેજ મુકવો ભારે પડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!