Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં એમ. ડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

Share

અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે. શહેરમાં રહેતા યુવાઓને નશીલા પદાર્થના સેવનથી જીવન બરબાદ કરી રહ્યા છે. શહેરમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આજે શહેરમાંથી 49 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. અમદાવાદ શહેરના અસલાલી હાથજણ રોડ નજીક બે વ્યક્તિ પાસેથી 495 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ હતું. આ બંને આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બંને આરોપીના નામ રખિયાલના આઝમખાન પઠાણ અને કૈફખાન પઠાણ છે. આ બંને આરોપીઓ યૂપીના આઝાદ નામના આરોપી પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ દહેજ રોડ પર ઉભેલા ડમ્પરમાં ભટકાયેલાં અન્ડ ડમ્પર ચાલકનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર મા ગુજરાત સ્થાપના દિનની પ્રદુષણમય ઉજવણી

ProudOfGujarat

એક્સપ્રેસ-વે પર દહેજ કટ પાસે અકસ્માત : બેરિકેટ મૂકવા ગયેલા ક્લિનરનું મોત : બ્રેકડાઉન ટેન્કર પાછળ ઉભેલા આઇસર ટેમ્પોને પુરઝડપે આવેલા ટેમ્પોએ મારી ટક્કર, ચાલક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!