Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-બગોદરા હાઈવે પર હોટલના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ બગોદરા હાઈવે પર હોટલના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ હતી-ટ્રક માં ભંગારના ફ્રીઝની આડમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો..અમદાવાદ ગ્રામ્ય આર.આર.સેલે બે આરોપીની ધરપકડ કરી
રૂ.૩૮.૧૦ લાખનો દારૂ અને ટ્રક સહિત ૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો….

Advertisement

Share

Related posts

રાજકોટમાં વિવિપેટ તથા બીજા મશીનમાં ક્ષતિ આવતા લોકો પરેશાન : ૨૧ બેલેટ યુનિટ અને ૮૧ કન્ટ્રોલ યુનિટ બદલાવ્યા.

ProudOfGujarat

માહીતી અધિકાર હેઠળ માહિતી ન અપાતા જંબુસર નગર પાલિકાનાં મુખ્ય અધિકારીને રૂ. 25,000 નો દંડ કરવામાં આવ્યો.

ProudOfGujarat

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ચૂંટણી નહિ યોજાય, તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!