Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા_પ્રોટેક્શન આપવા પોલીસ કમિશ્નરને કરી રજૂઆત..file pic

Share

 

આજ રોજ અમદાવાદ ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પોલીસ પ્રોટેક્શન આપવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી….
ઉલ્લેખનીય છે કે મેવાણીને સતત ત્રણ દિવસથી જાનથી મારી નાખવાની ફોન પર મળી રહી છે ધમકીઓ મળી રહી છે જે બાબત ને લઇ જિગ્નેશ મેવાણી કમિશનર ને મળ્યા હતા અને તેઓની અરજી આપી હતી.

Advertisement

Share

Related posts

જામનગરના ધ્રોલ તાલુકામાં SGFI સીધી રાજ્યકક્ષાની અંડર 19 સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

અંક્લેશ્વરના શિક્ષક દંપતિને ડિઝીટલ એરેસ્ટ કરી 16 લાખની ઠગાઇ

ProudOfGujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનો વહીવટ ખાડે, વિદ્યાર્થીઓની હાલત કફોડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!