Proud of Gujarat
GujaratFeaturedINDIA

લેડિઝ સર્કલ 113 દ્વારા સોશિયલ એક્ટિવિટી

Share

 

અમદાવાદ હેરિટેજ લેડિઝ સર્કલ 113ની લેડી મેમ્બર્સે નેશનલ વિઝન ડે પર શાંતનમ હોસ્પિટલમાં દસ મોતિયાના ઓપરેશન્સ કરવા માટે ડોનેશન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ નમ્રતા શેનોય અને એરિયા અધ્યક્ષ ચૈતાલી જાની હાજર રહ્યા હતા. ક્લબ દ્વારા વારંવાર આ પ્રકારે સામાજિક સેવાના કાર્યો હાથ ધરવામાં આવે છે. સર્કલના મેમ્બર આંશિકાએ આ કાર્યમાં સહયોગ આપ્યો હતો.સૌજન્ય

Advertisement

Share

Related posts

અવિધા ગામે બહારગામ જઇને આવેલા બે પરિવારોને ક્વોરેન્ટાઇન કરાયા.

ProudOfGujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા નૂતન સુવિધા ઈન્ટરેસ્ટ ઓન્લી હોમ લોનની રજૂઆત.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ દાઉદભાઇ સોલંકીનાં પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ)એ વોર્ડ નંબર ૧ માં અપક્ષ તરીકે ઉમેદવારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!