Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-યુવાનના પેન્ટના ખિસ્સામાં Honor કંપનીના મોબાઈલમાં થયો બ્લાસ્ટ…..

Share

 
જાણવા મળ્યા મુજબ યુવાન બાઈક પર જતો હતો તે દરમિયાન ઘટના બની હતી..વસ્ત્રાલ વિસ્તારનો સોનુ ભૂપ નામનો યુવાન ઇજાગ્રસ્ત થયો છે…4 મહિના અગાઉ ઓનલાઈન મોબાઈલ ખરીદ્યો હતો..હાલ  યુવાન  એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની અમરાવતી નદીમાં દશા માતાજીની મૂર્તિના વિસર્જન દરમ્યાન 3 યુવાનો તણાયા : એક યુવાનનો બચાવ, 2 લાપતા.

ProudOfGujarat

આખરે ઓલપાડ-સાયણ-કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીના એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ…

ProudOfGujarat

‘અગ્નિવીરો’ને નોકરીની ઓફર મળી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભરતીની જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!