Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-બાપુનગર સ્ટાર હોસ્પિટલમા ફરજ બજાવતી મહિલા કર્મચારી લોડીંગ લિફ્ટમાં આવી જતા થયુ મોત…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના બાપુનગર વિસ્તાર માં આવેલ સ્ટાર હોસ્પિટલમા ફરજ બજાવતી મહિલા કર્મચારી લોડીંગ લિફ્ટમાં આવી જતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે..જોકે સમગ્ર મામલે મહિલાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે..

Advertisement

Share

Related posts

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો વાહન વેચ્યા પછી પણ રેકોર્ડમાં જો તમારૂં જ નામ હશે તો સજા પણ તમને જ વાહન વેચ્યા બાદ તરત જ બદલાવો માલિકી હક્ક નહીંતર મુશ્કેલીમાં મુકાશો

ProudOfGujarat

નડિયાદમાં મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં લાગી આગ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ખાતે દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!