Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-ક્રાઈમ બ્રાન્ચે નારોલ બ્રીજના છેડેથી બે શખ્સોને હથિયાર સાથે ઝડપાયા….

Share

 
જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારોલ બ્રીજના છેડેથી બે શખ્સોને હથિયાર સાથે ઝડપાયા છે.શખ્સો પાસે થી પોલીસ એ બે પિસ્ટલ, 13 જીવતા કારતુસ અને એક મિસ ફાયર કારતુસ કબ્જે કરી હોવાનું જાણવા મળ્યું છે…હાલ તો ક્રાઇમ બ્રાંચે સમગ્ર મામલે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં છેલ્લા ચાર વર્ષથી સાથે રહેતા પ્રેમીએ ઘર કંકાસમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના માહિતી ખાતા ના ઉપક્રમે પત્રકાર દિવસની ઊજવણી કરાઇ

ProudOfGujarat

શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન બન્યો, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!