Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-બાપુનગર સોનરિયા બ્લોકની છત ધરાશાયી-૨ લોકોને સામાન્ય ઈજાઓ…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ સોનરિયા બ્લોકની છત ધરાશાયી થઇ હતી..બ્લોક નં-18ના મકાનની છત ધરાશાયી થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..છત ધરાશાયી થતાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું…અત્રે ઉલ્લેખનીય છે કે 75 વર્ષથી જૂની વસાહતમાં 5 હજારથી વધુ લોકો વસવાટ કરે છે…….

Advertisement

Share

Related posts

ગોધરા સિવીલ હોસ્પિટલના તબીબી સ્ટાફે મહિલાની એસ.ટી બસમાં સફળ પ્રસુતિ કરાવી, પુત્રી જન્મથી પરિવારમા ખુશી

ProudOfGujarat

ભરૂચ જીઆઈડીસીમાં જીપીસીબીની જર્જરિત ઈમારત ધરાશાયી, સો-મીલને નુકસાન; જાનહાનિ ટળી

ProudOfGujarat

शूटिंग नहीं, मुबंई के गड्ढे भरकर दिन की शुरुआत कर रहे हैं विक्की कौशल

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!