Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-NCBએ 11 કિલો ચરસ ઝડપ્યું-બાવળા હાઇવે અને રાજકોટથી ઝડપ્યું ચરસ…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ NCBએ 11 કિલો ચરસ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે..બાવળા હાઇવે અને રાજકોટથી ઝડપ્યું છે ચરસ નો જથ્થો જેમાં કુલ 4 આરોપીઓની કરી ધરપકડ કાયદેસર ની કાર્યવાહી હાથધરવામાં આવી છે..બે આરોપીઓ રાજકોટ અને બે આરોપીઓ અમદાવાદથી પકડાયા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ ઉપર થયેલ હુમલાનાં વિરોધમાં નર્મદા જિલ્લા કલેકટરને રાજપીપળા ખાતે આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરીમાં ૬ઠ્ઠીવાર ઘનશ્યામ પટેલ બિનહરીફ રીતે સત્તારૂઢ 

ProudOfGujarat

પાટણ-રાધનપુરના ભાડીયા ગામ પાસે 108 એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!