Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ ઓગણજના ખોડીયાર ફાર્મમા ધમધમતા 365 સોલ્યુશન હુક્કાબારમાં સોલા પોલીસે કરી રેઈડ..

Share

જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના ઓગણજના ખોડીયાર ફાર્મમા ધમધમતા 365 સોલ્યુશન હુક્કાબારમાં સોલા પોલીસે રેઈડ કરી હતી.પોલીસ રેઇડ દરમિયાન  7 ફલેવર ડબ્બા, 14 હુક્કા સાથે સોલા પોલીસે સંચાલકની કરી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું……

Advertisement

Share

Related posts

ભરૂચ: વટારીયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉ.સ.મંડળીના ડિરેકટર હેતલ પટેલને હોદ્દાનો ઋઆબ મારવાનુ ભારે પડ્યુ…

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામના જુના ભીલ વાડા ખાતે પતિએ કરી પત્નીની હત્યા…જાણો વધુ.

ProudOfGujarat

ડ્રોનથી કરી જાસૂસી : વડોદરામાં સવારે 5 વાગ્યે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી અને ACP કુંપાવતની ટીમે કર્યો ખેલ, બુટલેગરોમાં ફફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!