Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

અનુષ્કા-વરૂણે અમદાવાદમાં ચલાવી સાઇકલ, સેલ્ફી માટે ચાહકોની પડાપડી…

Share

અમદાવાદ: બોલિવુડ સ્ટાર અનુષ્કા શર્મા અને વરૂણ ધવન આજે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમની અપકમિંગ મુવી સુઈ-ધાગાના પ્રમોશન માટે તેમણે અમદાવાદના રસ્તા પર સાઈકલ ચલાવી હતી. તેની સાથે મોટી સંખ્યામાં તેમના ફેન અને અન્ય લોકો જોડાયા હતા. વરૂણ ધવને ટ્રેક અને ટી-સર્ટ પહેર્યા હતા, જ્યારે અનુષ્કાઓ પ્લાજો પહેર્યું હતું. જેમાં બંને ખુબ આકર્ષક લાગી રહ્યાં હતા. બંને સ્ટારના ફેન્સ તેમની સાથે સેલ્ફી પડાવવા માટે પડાપડી કરી રહ્યાં હતા. જો કે તેમની સુરક્ષા માટે ખાનગી બાઉન્સરો અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો….

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદે દત્તક લીધેલા થોરીયાળી આદર્શ ગામે એસટી બસની અસુવિધા મામલે વિદ્યાર્થીઓ પરેશાન

ProudOfGujarat

ભરૂચ : વાગરાના ધારાસભ્ય દ્વારા ઘેર ઘેર આયુષ્યમાન કાર્ડ પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચ એસ.પી ડો.લીના પાટીલ દ્વારા વિજયા દશમી નિમિત્તે વિધિવત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!