Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ ના મુખ્ય કુમાર શાળા ની નવ નિર્માણ પામેલી ઈમારત નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Share

આમોદ ના મોટા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય મુખ્ય કુમાર શાળા ની નવ નિર્માણ પામેલી શાળા ની અંદાજિત 73 લાખ ના ખર્ચે બનેલી ઈમારત નુ આજ રોજ આમોદ તાલુકાના બાળ વિકાસ અધિકારી રમીલા બેન પટેલ ના હસ્તે રીબીન કાપી શીક્ષિકા ઓ દ્વારા પુજા અર્ચના કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આજ રોજ યોજાયેલા મુખ્ય કુમાર શાળા ની ઈમારત ના લોકાર્પણ વેળા મુખ્ય મહેમાન તરીકે આમોદ તાલુકાના બાળ વિકાસ અધિકારી રમીલા બેન પટેલ, આમોદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પી. એન. રાઠવા બીઆરસી ના કોર્ડીનેટર બંકીમ ભાઇ પટેલ, આમોદ તાલુકાના શીક્ષણ ઘટક ક્ષણ ના મહામંત્રી ઈલ્યાસ ભાઇ પટેલ તથા મુખ્ય કુમાર શાળા ના આચાર્ય કાદર ભાઇ પટેલ તેમજ આમોદ મુખ્ય કન્યા શાળા ના આચાર્ય મનીષા બેન વાંસિયા શાળા ના શિક્ષક ઘણ તથા આમોદ ગામ ના આગેવાન સલીમ ભાઈ પટેલ તેમજ યાકૂબ ભાઇ પટેલ તેમજ આમોદ ગામ ના લોકો કાર્યક્રમ વેળા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

Advertisement

Share

Related posts

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૭૪.૪૦ ટકા મતદાન નોંધાયુ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં ગુનામાં છેલ્લાં બે માસથી નાસતા ફરતા ત્રણ આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!