Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટાબેટિંગના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રહેતી ભારતીબેન જેન્તીભાઈ વસાવા સટ્ટાબેટિંગ રમાડતી હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વર નવીનગરી વિસ્તારમાં રહેતી ભારતીબેન જેન્તીભાઈ વસાવા ને ત્યાં રેડ કરી હતી.જેમાં અંકલેશ્વર શહેર પોલીસે પત્તા-પાનાના સાધનો તથા મોબાઈલો સહિત 2500 રૂપિયાનો ઉપરાંતનો મુદ્દામાલ તથા જીતેન્દ્રભાઈ શિવાજી નામના વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે મુખ્ય જુગારધામના ભારતીબેન વસાવા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જેને પકડવાના ચક્રો ગતિમાન અંકલેશ્વર શહેર પોલીસે કરી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે બીજી તરફ હજુ પણ કેટલીક જગ્યાઓ પર સટ્ટાબેટિંગના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે તે તમામ લોકોની ધરપકડ થાય તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Advertisement


Share

Related posts

ફિકર સારે ભરૂચ કી..રોજ ની થોકબંધ ગાળો અને નિસાસા આ ત્રણેય બ્રિજ ની નીચે થી પસાર થતો રાહદારીઓ , વાહન ચાલકો મનોમન આપે છે..  

ProudOfGujarat

પાલેજ – વલણ માર્ગ પર અકસ્માતમાં એક યુવકનું મોત…

ProudOfGujarat

ભરૂચમાં ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી : દરગાહો, મસ્જિદો અને મકાનોને રોશનીનો અનોખો શણગાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!