Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેરના કરસનવાડીના યુવાનો પદયાત્રા કરી મહાકાળીમાં ના દર્શન અર્થે પાવાગઢ નીકળ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

આવતીકાલ રોજથી હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે જેમાં સમગ્ર ગુજરાત ના હિન્દુ ધર્મના લોકો મા જગદંબાની આરાધના પ્રાર્થના કરશે ત્યારે સતત વર્ષોથી અંકલેશ્વરના કરસન વાડી યુવક મંડળના યુવાનો પાવાગઢ જઈ રહ્યા છે.ત્યારે આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતાં અંકલેશ્વર શહેરના કરસનવાડી ના યુવકો પાવાગઢ પદયાત્રાનું શુભારંભ કર્યું છે.જેમાં 25 થી પણ વધુ લોકો આ પદયાત્રામાં જોડાયા છે.આ પદયાત્રા બે થી ત્રણ દિવસની અંદર સંપૂર્ણ કરી તમામ ભક્તો પાવાગઢ મહાકાળી માને ધજા ચડાવી સુખ-સમૃદ્ધિ અને તંદુરસ્તીની પ્રાર્થનાઓ કરશે.

Advertisement


Share

Related posts

ઝઘડીયા તાલુકા ભાજપા સંગઠન ની બેઠક તા.૯ મીએ ઝઘડીયા મુકામે મળશે.

ProudOfGujarat

નડિયાદ ખાતે જી.પી.એસ.સી. ની પરીક્ષા સી.સી ટી.વી કેમેરાની નજરકેદમાં યોજાશે.

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!