Proud of Gujarat
FeaturedGujaratSport

રવિવારના રોજ રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર દ્વારા કબડ્ડી ની સ્પર્ધાનાનું આયોજન કરવામાં આવ્યું હતું .

Share

દિનેશભાઇ અડવાણી

રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર ખાતે રવિવારના રોજ કબડ્ડી ની સ્પર્ધાનાનું આયોજન કરાયું હતું જેમાં અંકલેશ્વર-ભરૂચની 20 ટીમોંએ ભાગ લીધો હતો.આ કબડ્ડી સ્પર્ધામાં ભરુચ સબ જુનિયરની ટીમનો વિજય થયો હતો. સદર સ્પર્ધામાં સનાતન ગ્રુપના એસ.કે.મિશ્રા,રાકેશ યાદવ,મનીષ પાસવાન,વિકાસ યાદવ,અજય પ્રશાદ સહિતના આગેવાનો અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement


Share

Related posts

માંગરોળ : વાંકલ મોટા કદની ખેડૂત સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

સર્જન પહેલા વિસર્જનનું ધ્યાન રાખી અમદાવાદી મહિલાએ બનાવ્યા 35 કિલોના ચોકલેટ ગણપતિ..

ProudOfGujarat

શૈલી ફાર્મા કેમ, શ્રી ગણેશ રેમીડીઝ અને શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ સહિતની ૨૧ કંપનીઓને ક્લોઝર નોટીસ ફટકારતું જીપીસીબી

ProudOfGujarat

1 comment

Sk Mishra April 8, 2019 at 11:57 am

Thanks proud of Gujarat news

Reply

Leave a Comment

error: Content is protected !!