Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- માંડવા ગામમાં એક અજાણ્યાં પુરુષની બિનવારસી લાશ મળી આવતા શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

Share

વિનોદભાઇ પટેલ

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના માંડવા ગામમાં એક અજાણ્યા પુરુષની લાવારીસ હાલતમાં ડેડબોડી મળી આવેલ છે.અજાણ્યા પુરુષની ઉંમર આશરે 40 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ અંકલેશ્વર શહેર પોલીસે આ લાવારીસ બોડીનો કબજો લઇ લાવારિસ બોડીના પરિવારજનોને શોધવાનો દોર અંકલેશ્વર શહેર પોલીસે ચાલુ કર્યો છે.ત્યારે હાલ આ લાવારીસ બોડીને અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

નડિયાદ : જિલ્લા કાર્યાલય કમલમ ખાતે શોકસભા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચનાં નવા બ્રિજનાં ટોલ નાકે વાહનચાલકો સાથે ઉધ્ધત વર્તન…

ProudOfGujarat

ઝઘડીયા પોલીસે માનસિક રીતે અસ્થિર જણાતી વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!