Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પિરામમણ નાકા થી ત્રણ રસ્તા સર્કલ સુધીના રોડ પર ફ્રૂટ્સના લારી-ગલ્લા અને હોટલોમાં ચેકીંગ હાથ ધરાયુ…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર નગર પાલિકાના મુખ્ય અધિકારીની સૂચનાથી નગર પાલિકા દ્વારા પીરામણ નાકા થી ત્રણ રસ્તા સુધી આવેલ વિવિધ હોટલો અને ફ્રૂટ્સની લારીઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 25 થી વધુ કિલો પાકેલા ફળો મળી આવ્યા હતા અને 2 થી વધુ કિલો 35 એમ.એમ થી નીચેની પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી.નગર પાલિકાના ચેકીંગને પગલે વિક્રેતાઓ અને હોટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement


Share

Related posts

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

શેરપુરા રોડ પર આવેલ એક કોમ્પ્લેકસના છઠ્ઠા માળ પરથી પરપ્રાંતીય યુવાને છલાંગ મારી આત્મહત્યા કરી

ProudOfGujarat

સુરતના ચોકબજારમાં આર્યસમાજ ભવન પાસે પાર્ક કરાયેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

ProudOfGujarat

1 comment

Girish Prajapati May 27, 2019 at 3:08 pm

Jara Loko rasta par 3 rasta sarkal pase kachro pan feke che and je gadi kachro leva ave che te pan full hoi che and…
Kachra ni gadi vara gadi mathi utrne jagiya pan nathi karta and niche pade to pan uchkata nathi swachta rakhva tyar che…. Ame

Reply

Leave a Comment

error: Content is protected !!