Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યા.

Share

દિનેશભાઈ અડવાણી

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસમાં ફરજ બજાવતા મનસુખભાઈ કરશનભાઈને મળેલ બાતમી ના આધારે અંકલેશ્વરની કુપાનગર રોડ ઉપર થી gj 16 w 4941 નંબરની રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાંથી 180 નંગ ભારતીય વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી અને ડ્રાઇવર સહિત એક આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી કુલ ૬૦ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પકડાયેલા આરોપીઓના નામ

(1) હિરા સિંહ ફતેસિંહ
રહે-આંબાવાડી અંકલેશ્વર.

(2)સંદિપકુમાર રમણભાઈ પટેલ
રહે-સુરતી ભાગોળ અંકલેશ્વર.


Share

Related posts

લોકડાઉનમાં ફસાયેલ મજૂરોની વ્યથા : રાજપીપળા ખાતે આવી પહોંચેલા મજૂરો વતન જવા નીકળયા.

ProudOfGujarat

આમોદના રોજાટંકારિયા ગામે બાઈક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ ની પ્રસંસનીય કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!