Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર- પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તારીખ ૬/૭/૨૦૧૯ ના રોજ અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાંથી અંકલેશ્વર શહેર પોલીસે બાર હજાર રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જેમાં અંકલેશ્વરનો પ્રખ્યાત બુટલેગર વિજય વસાવા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.જેને આજરોજ અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હોય તેવી વધુ પૂછપરછ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે.

Advertisement


Share

Related posts

આમોદ ખાતે તાલુકા કક્ષાનો ૭૦મો વન મહોત્સવ આમોદ ગુરુકુલ ખાતે યોજાયો.

ProudOfGujarat

શા માટે ભારતમાં એક પણ વખત ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું નથી ?

ProudOfGujarat

માંગરોળ : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાનાં સી.આર.સી. તથા મુખ્યશિક્ષકો માટેની એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!