Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- જરૂરતમંદ લોકોને સહાય કરી યુવાને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી…

Share

દિનેશભાઇ અડવાણી

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપી, ફટાકડા ફોડી, પાર્ટી એન્જોય કરી પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે પરંતુ અંકલેશ્વરના એક યુવાને પોતાના જન્મ દિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કપડા તથા ભોજન કરાવી પોતાના જન્મદિવસની અનોખી રીતના ઉજવણી કરી હતી. અંકલેશ્વરમાં રહેતા તુંફાની બિંદ નામના યુવાને અનોખી રીતના ઉજવણી કરી લોકોને પણ નમ્ર વિનંતી કરી હતી કે પોતાના જન્મ દિવસે જરૂરિયાતમંદ લોકોને આજ રીતના સહાય કરી પોતાનો જન્મદિવસની ઉજવણી કરે જેથી કરી જરૂરિયાતમંદ લોકોને સહાય મળતી રહે.

Advertisement


Share

Related posts

ભરૂચ-સસ્તા દરે ઘરેલુ વસ્તુ આપવાની લોભ લાલચ આપી લોકોને ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ.

ProudOfGujarat

એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક : કમુરતા શરૂ થતા લગ્નની શરણાઈનો સુર સાંભળવા મળશે નહીં

ProudOfGujarat

માંગરોળમાં સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ પાડી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!