Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી …

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્ય પ્રદેશની અને હાલ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ અન્સાર માર્કેટ સ્થિત ચટપટા હોટલ પાછળ રહેતી ૨૦ વર્ષીય ભારતીબેન સુનિલભાઈ દાસે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતકના મૃતદેહનો કબજો મળેવી તેણીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement


Share

Related posts

ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે મીઠાના અગરો બનાવવાના મામલે 9 લોકોની ધરપકડ

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે આજે સોમવતી અમાસ તેમજ રંગ અવધૂત મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન વિધિ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરના નિલેશ ચોકડી પાસે ઓવરબ્રિજમાં ડમ્પર ફસાયું, સદ્નસીબે જાનહાની ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!