Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇ.એસ.આઈ. હોસ્પિટલ વિસ્તારમાંથી નેપાળી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામોં ….

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇ.એસ.આઈ. હોસ્પિટલ વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે સ્થાનિકોએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મૃતદેહ પાસેથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની પાર્કિંગ આમ્રપાલી સોસાયટીના રમેશ પલબર બહાદુર સોનીનું આધાર કાર્ડ અને નેપાળી નાગરિકનું આઈડી મળી આવ્યું હતું પોલીસે આઇડીના આધારે મૃતકના વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા AMC નો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

વલસાડ જિલ્લા આરોગ્‍યતંત્રની પ્રસંશનીય કામગીરીઃ મેડીકલ ટીમ સાથે રહીને બાળકોની સારવાર અપાવી

ProudOfGujarat

નર્મદા : કેવડીયા વિસ્તારનાં ખેડૂતોને કેમ ન મળ્યું સિંચાઈનું પાણી ? જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!