Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર શહેર પોલીસે હસ્તી તળાવ વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર પાસે રહેતા કાંતિભાઈ સ્વ્લાભાઈ વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડો પાડી તેના ઘરમાંથી વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ મળી કુલ નવ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement


Share

Related posts

પાલેજ નગરમાં ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા વિવિધ વિકાસના કાર્યો કરાયા

ProudOfGujarat

ડેડીયાપાડામા ટ્રાફિકને અડચણરૂપ બનેલા ૧૧૦ દબાણો ઉપર તંત્રએ ફેરવ્યું બુલડોઝર.

ProudOfGujarat

પરિક્રમાવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવા તંત્રએ રોરો ફેરીની જેટી પર લંગારવાની મંજૂરી આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!