Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રાથમિક શાળા કૌંઢમાં ૧૫ મી ઓગષ્ટે બૂટ-મોજા તથા ગણવેશનું વિતરણ કરાયું.

Share

પ્રા. શાળા કૌંઢ ના ૪૯૭ બાળકોને શાળા પરિવાર તથા ગામના રહીશ શ્રી સાજીદ ઉધરાતદાર નાં પ્રયત્નથી શ્રી શ્રવણ કેમોક્સાઈડ પ્રા.લિ. પાનોલી તથા પાસ્વ ભૈરવ ભક્તનાં મંડળ જી.આઈ.ડી.સી અંકલેશ્વર નાં સહયોગથી બુટ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા શાળામાં મા-બાપ વગરનાં જરૂરિયાત મંદ બાળકોને ૫૫ જોડ ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ તબ્બકે સરપંચ શ્રી તથા ગામ લોકો, શાળા પરિવાર તરફથી અભિનંદન સહ આભાર ની લાગણી વ્યક્ત કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચના રાજકિય આગેવાનના ઘરમાંથી 68 હજારની ચોરી

ProudOfGujarat

ભરૂચ : સાઉથ આફ્રિકાનાં ગ્રે ટાઉનમાં કાર અકસ્માતમાં ભરૂચનાં દંપતીનું મોત નીપજ્યું.

ProudOfGujarat

महेश बाबू और रजनीकांत का देहरादून कनेक्शन!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!