Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી માં ટેમ્પા માં જુગાર રમતા 5 જુગારીયા ઝડપાયા. પોલીસે રોકડ રકમ ,થ્રી વ્હીલ ટેમ્પો અને બાઈક મળી કુલ 85 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો

Share

 

23,8 અંકલેશ્વર

Advertisement

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે જીઆઇડીસી વિસ્તાર માં રોડ ની બાજુમાં ,થ્રી વ્હીલ ટેમ્પા માં જુગાર રમતા 5 જેટલા જુગારીયા ઓ ને ઝડપી પાડી કુલ 85 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી માં નવદીપ કંપની સામે રોડ ની બાજુ માં થ્રી વ્હીલ ટેમ્પા નંબર જીજે 16 W 4622 માં જુગાર રમાય રહ્યો હોવાની બાતમી જીઆઇડીસી પોલીસ ને મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા જ્યોતેસિંઘ ગીરાસે ,શિવાજી માળી ,અનિલ ચૌધરી ,સુનિલ પાટીલ અને સોનુ એડવે ને ઝડપી પાડ્યા હતા પોલીસે 12 હજાર રૂપિયા રોકડા 50 હજાર ની કિંમત નો  થ્રીવ્હીલ ટેમ્પો અને 15 હજાર ની કિંમત ની બાઈક અને મોબાઈલ  મળી કુલ 85 હજાર 900 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,


Share

Related posts

નેત્રંગ : ચાસવડ ડેરીએ ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકોને માસ્ક અને એજન્ટોને સેનીટાઇઝરનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ખાતે આજે ખાસ સામાન્ય સભાં નું આયોજન કરવામાં આવ્યું, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ

ProudOfGujarat

ભરૂચ : તંત્રની ઢીલાશના કારણે વિવિધ સર્કલો જાહેરાત માટેનું માધ્યમ સ્થળ બન્યા…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!