Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ…

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ જણાય રહ્યો છે એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે. જે મા ઘરફોડ ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે જે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિરપાસે રહેતા રાહુલભાઈ છગનભાઈ જૈન ની દુકાન નુ તાળુ તોડી ગત રાત્રીના સમયે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો રાહુલભાઈની દુકાનમાં ઓઈલ ડેપો હોવાના પગલે તસ્કરોએ કેશ ના ડ્રોવરમાંથી રૂ. ૫૦૦૦ ની ચોરી કરી હતી આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સરકારી કચેરીઓમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચનાં પ્રવિણભાઈ કાછડીયાનો નવતર પ્રયાસ : સાસણગીરનાં સ્થાનિકોનો વિકાસ થાય તે માટેની પહેલ.

ProudOfGujarat

ભરૂચ : પત્તા-પાનાં વડે હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!