Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ મોબાઈલ કંપનીનાં ટાવર નજીકથી માલસામાનની ચોરીનો પ્રયાસ કરનાર આરોપીની શહેર પોલીસે ધરપકડ કરી

Share

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત પદ્માવતી નગરમાં આવેલ રિયાલન્સ જીઓ કંપનીના મોબાઈલ ટાવરના જનરેટરનું અલ્ટોનેતર ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે આરોપી તેની કાર ટાવર નજીક જ મૂકી ફરાર થઇ ગયો હતો.અંકલેશ્વર શહેર પોલીસે આ મામલામાં અંકલેશ્વરના કસ્બાતી વાડ વિસ્તારમાં રહેતા સલમાન દીવાન નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

નર્મદાની ગરૂડેશ્વર અને તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલને 100% પરિણામ બદલ મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ

ProudOfGujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ કેદી ફરાર…

ProudOfGujarat

અંકલેશ્વર : શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી 4.33 લાખની ચોરી, માતાએ પુત્ર પર લગાવ્યો આરોપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!