Proud of Gujarat
FeaturedGujaratINDIA

બિટુલ ગેંગનાં આરોપીઓની તપાસ અર્થે દસ દિવસના રિમાન્ડ મંજૂર…

Share

ગત તા. ૫-૧૧-૨૮ ના રોજ અંકલેશ્વર અરુણોદય સોસાયટી વિસ્તારમાં મળસ્કાના સમયે બુટુલ ગેંગનાં બે રીઢા આરોપી અને પોલિસતંત્ર વચ્ચે સામસામે દસ રાઉન્ડ ગોળીબાર થયા હતા જેમાં બિટુલ ગેંગનાં બે આરોપી બ્રિજપ્રસાદ પાંડે ઉર્ફે બુટુલ અને શશીભૂષણ ઉર્ફે મુન્નો પાંડે ને ઈજા પહોચી હતી જેમને સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જયાંથી પરત આવતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પરિક્ષણ કરાયાં બાદ પોલિસ રિમાન્ડની તજવીજ કરતાં નામદારે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાત ક્રિકેટ એસોસિએશન અન્ડર સ્ટેટ રમવા માટે ભરૂચ ની બે મહિલા ક્રિકેટર ની પસંદગી થતા ક્રિકેટ ક્ષેત્રે ફરી એક વાર બંને ખેલાડીઓએ ભરૂચ નું નામ રોશન કર્યું છે..

ProudOfGujarat

વેડચના ઉચ્છદ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

શંકરતળાવ ગામ ખાતે પંચાયત દ્વારા અનઅધિકૃત રસ્તા પરના દબાણો દૂર કરાયા લોકોમાં આનંદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!