Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં તુલસી વિવાહની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ…

Share

અંકલેશ્વરમાં પ્રબોધિનિ એકાદશી અર્થાત દેવદિવાળીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતા. તુલસી વિવાહનાં ધાર્મિક ઉત્સવોનો પણ લોકોએ લ્હાવો લીધો હતો.

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે તુલસી વિવાહનાં વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેસરસ્નાન બાદ તુલસી વિવાહ વિધિઅપુર્વક ભક્તોની હાજરામાં સંપન્ન થયાં હતાં. સવારથી આ પ્રસંગનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડ્યા હતાં. અને તુલસી વિવાહનાં પ્રસંગના સાક્ષી બની કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી. આજથી હવે શુભપ્રસંગોની શરૂઆત થતાં લોકોએ પણ એની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં મોદી સ્ટેડીયમમાં IPL મેચ જોવા જનારે પાર્કિંગ માટે કરવું પડશે ઓનલાઈન બુકિંગ.

ProudOfGujarat

ગોધરા : એન.સી.સી કેડેટસ પણ બન્યા કોરોનાની જંગનાં સિપાહી જાણો કેમ!

ProudOfGujarat

પટનામાં આરોપીની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, ASI સહિત બે લોકો ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!