Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર કોંગ્રસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ચક્કાજામ કરાયો…

Share

અંક્લેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં બીજા દિવસે પણ રસ્તા વિસ્તારમાં સૂત્રોચ્ચારો અને ચક્કાજામ કરાંયા હતા.

અંક્લેશ્વર શહેર કોંગ્રસ પ્રમુખ ભૂપેન્દ્રજાની તાલુકા પ્રમુખ ડો. જીતુ પટેલ, નગર સેવકો શરીફ કાનુગા, ચેતન પટેલ, રાજેશ વસાવા, વસીમ કડવાલા સહિત અન્ય નગરસેવકો તાલુકા અને શહેર કોંગ્રસનાં આગેવાનો કાર્યકર્તાઓ તથા ખેડૂત આગેવાનો દ્વારા શનિવારે ત્રણ રસ્તા વિસ્તારમા ચક્કાજામ, દેખાવો અને સુત્રોચ્ચારો દ્વારા ખેડૂતોનાં સમર્થનમાં કાર્યકર્મ રાખવાંમા આવ્યો હતો આ કાર્યક્રમમા મોટી સંખ્યામા ઉપસ્થિત ખેડૂતો તેમજ કોંગી આગેવાનોએ ભાજપા સરકારની ખેડૂત વિરોધી નીતિઓને આકંશ શબ્દોમાં વખોડી હતી અને આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદશન વધુ ઉગ્ર બનવા નાં અંધાણ આપ્યા હતાં

Advertisement


Share

Related posts

ભારતમાં બે સપ્તાહનું લોકડાઉન લાદવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યું સૂચન…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં પાલેજ જિલ્લા પંચાયત તેમજ પાલેજ – ૨ તાલુકા પંચાયતની બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો…

ProudOfGujarat

વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!