Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ પત્રકારો દ્વારા કરવામાં આવ્યું…

Share

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ ગ્રાઉન્ડમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગઈકાલ રોજ ક્રિકેટનો શુભારંભ અંકલેશ્વરના પત્રકારો દ્વારા કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ તથા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઉપસ્થિત રહી લાઇવ ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 50 થી પણ વધુ ટીમો ભાગ લેશે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાત્રી દરમિયાન રમાડવામાં આવશે.

Advertisement

Share

Related posts

વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન યોજાયું.

ProudOfGujarat

ATM કાર્ડ વેરિફાઇનાં બહાને ગ્રાહકનાં OTP પ્રાપ્ત કરી નાણાંકીય છેતરપિંડીનાં કિસ્સામાં પૂરેપૂરી રકમ અપાવતી ભરૂચ સાયબર સેલ.

ProudOfGujarat

ભરૂચ-દહેજ ફોરલેન રોડ પર નવા કલાદરા ગામે અંડર પાસ બનાવવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!