Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના અંદાડા ગામમાં જીઓ કંપનીના મોબાઈલ ટાવર લગાડતા વિવાદ સર્જાયો…

Share

આજરોજ મંડાળા ગામમાં આવેલ આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના આવેલા રહેણાંક પ્લોટમાં જીયો નો ટાવર લગાડતા સોસાયટીના રહીશો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ જૂનો ટાવર લગાવતા આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવે કે આ ટાવર લાગવાથી મનુષ્યના શરીરમાં કેટલીક બીમારીઓ ટાવરના રેડિયેશનથી આપોઆપ આવી જાય છે આમ જણાવતા તેઓએ અંકલેશ્વર ખાતે ડીવાયએસપી ઓફિસ પર આવીને ડી.વાય.એસ.પી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં કહ્યું હતું કે આ ટાવર જલદીથી જલદી હટી જાય તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરનાં કુમકુમ બંગ્લોઝમાં રૂપિયા 1.70 લાખનાં દાગીનાની ચોરી ..

ProudOfGujarat

નડિયાદ : વસો તાલુકામાં એન્ટી ટોબેકો સ્કઓવડ દ્વારા ૮ દુકાનદારોને દંડ કરાયો.

ProudOfGujarat

કેવડીયામાં એકતાનગર SOU ખાતે રહેવા અને જમવાની સુવિધાસભર અદ્યતન બોટ હાઉસ તરતું મુકાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!